The Great Indian Diet


The Great Indian Diet

Rs 350.00


Product Code: 17497
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9789351988190

Quantity

we ship worldwide including United States

The Great Indian Diet (Gujarati edition) by Shilpa Shetty Kundra & Luke Coutinho

Looking for best tips of loss weight ? Ever wonder how Shilpa still looks very young, slim & trim ? Get to know weight loss techniques, tips & tricks suggested by Shilpa Shetty. Her new best seller book available now in simple Gujarati labguage.

 

ધ ગ્રેટ ઇન્ડિયન ડાયેટ - લેખક : શિલ્પા શેટ્ટી કુન્દ્રા - મોટાપો ઘટાડવાની સરળ ટીપ્સ 
 

જ્યારે આપણી પાસે પહેલાંથી જ શ્રેષ્ઠ છે તો પછી પશ્ચિમ પાછળ શા માટે દોડવું ? શિલ્પા શેટ્ટી મુંદ્રા અને બૂક કુટિન્હો સાથે જોડાઓ, કેમ કે તેઓ તમને જણાવે છે કે સ્થાનિક વિસ્તારમાં ઊગેલી ચીજો કેટલી પૌષ્ટિક હોય છે અને ઉત્તમ આહાર ઘડવામાટે સીમાઓની પાર શોધવાની જરૂર નથી. આ પુસ્તક આહારના જુદા જુદા પ્રકારોને સ્પર્શે છે અને તમને માત્ર એમ જ નથી કહેતું કે તમારા પોપણની સંભાળ કેવી રીતે કરવી, બલકે કેવી રીતે એ પ્રક્રિયા દરમ્યાન ચરબી બાળવી તે પણ શીખવે છે. વ્યાવસાયિક પોષણશાસ્ત્રી અને સંપૂર્ણ ફીટ એવા સેલિબ્રિટી કે જે આહારનું ખૂબ ધ્યાન રાખે છે તેમનો ભેગો અનુભવ તમારી આંખો ખોલી નાખશે કે શા માટે ભારતીય ખોરાક આખી દુનિયામાં સર્વોત્તમ છે.

There have been no reviews