Tebit No Dharm Vajrayan


Tebit No Dharm Vajrayan

Rs 250.00


Product Code: 19353
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Binding: soft
ISBN: 978819563715

Quantity

we ship worldwide including United States

Tibet No Dharm Vajrayan by Bhandev | Gujarati Adhyatmik book.

તિબેટ નો ધર્મ વ્રજ્યાન - લેખક : ભાણદેવ  

તિબેટની સંસ્કૃતિ, ધર્મ, પ્રજા, પ્રકૃતિ તથા લામાઓનો તલસ્પર્શી અભ્યાસ કરાવતું પુસ્તક. 

પુસ્તક વિશે.. 
                                   તીબેટનું નામ પડે એટલે ત્યાં મોટા હિમશિખરો - તિબેટની સંસ્કૃતિ, તિબેટના લામા બધુ આપણા સ્મૃતિપટ ઉપર દશ્યમાન થવા માંડે છે અને સાથે સાથે તિબેટની યાત્રા કરવા મન મલક કરવા માંડે છે. તિબેટની સંસ્કૃતિ અને ધર્મ લેખકશ્રી ને જાણવા ની તક મળી,તેમણે તિબેટની યાત્રા દરમ્યાન ત્યાંના પ્રજા - તિબેટની પ્રજાની માન્યતા - પ્રકૃતિ તથા તિબેટનો ધર્મ,- વ્રજયાન વિશે જાણ્યું અને સમજ્યું. તિબેટની તાંત્રિક સાધના શિબિર, તદનુંસાર ગુપ્ત સ્થાન શું છે તથા વ્રજયાન ધ્યાન, વ્રજયાન તંત્રવિધ્યા, અલૌકિક વિચાર સંપેપણ બારડો - થોડોલ કાંગજોગ જેવા વિષયોની છણાવાટ, તિબેટનો ધર્મ વ્રજયાન આ નાની પુસ્તિકામાં ઉત્સુક વાંચક સમક્ષ પ્રસ્તુત કરી છે. 


There have been no reviews