Vachini Devi
Vachini Devi By Dhumketu - Chaulukya Yug Navalkatha Series part - 4 વાચીનીદેવી લેખક ધૂમકેતુ [ગુર્જરપતિ મુળરાજદેવ ભાગ ૧-૨ થી આગળ વધતી નવલકથા] વાચિનીદેવી અને ચામુંડરાજ, મૂલરાજદેવના બે સંતાનો છે. અહી કેવી રીતે વાચિની પોતાના ભાઈને પાટણની પ્રજા અને મહત્તા ખાતર એક નર્તિકાની પાછળ ન પડીને રાજકાજમા ધ્યાન આપવા સમજાવે છે. છેવટે, તેના સઘળા પ્રયત્નો વ્યર્થ જતા તે ચામુંડને પદભ્રષ્ટ કરી, ભત્રિજા દુર્લભરાજને રાજ સોંપે છે તેની વાત છે. તે બતાવે છે કે રાજનીતીને ખાતર સંબંધો પણ ભૂલવા તે તૈયાર છે અને પાટણથી ઉપર કોઇ નથી. ચૌલુક્ય નવલકથા માળાના બીજા પુસ્તકોની સૂચી 1.પરાધીન ગુજરાત |