Vanita Vishesh

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vanita Vishesh by Raksha Shukla | Women Empowerment book in Gujarati.વનિતા વિશેષ - લેખક : રક્ષા શુક્લWomen Empowerment ને સાર્થક કરતા ચરિત્રોસ્ત્રીને નબળી કહેવી એ ગુનો છે. પુરુષ દ્વારા સ્ત્રીને કરાયેલો અન્યાય છે. જો શક્તિનો અર્થ નૈતિકતાના અર્થમાં ગણવાનો હોય તો સ્ત્રી, એ પુરુષ કરતાં અનેકગણી ચડિયાતી હોય છે. - મહાત્મા ગાંધી પોતાની જાતને ઘસી નાંખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે. - મહાત્મા ગાંધી આ એવી સ્ત્રીઓની કથાઓ છે જેમણે સદીઓથી થયેલા અત્યાચાર અને અન્યાયને અવગણીને પોતાનાં સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખને સરનામું આપ્યું. પુરુષને પોતાની ઊંચાઈએ પહોંચવાની ચૅલેન્જ આપી છે આ વનિતાવિશેષોએ.... |