Vishvni 51 Shersth Vartao

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vishvni 51 Shresth Vartao by Yogesh Cholera | Gujarati Short Stories Book.વિશ્વની 51 શ્રેષ્ઠ વાર્તાઓ - લેખક : યોગેશ છોલેરાઆ સંગ્રહમાં વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યકારો દ્વારા છેલ્લાં 250 વર્ષમાં રચાયેલી 51 સર્વશ્રેષ્ઠ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી રીતે ભોજનના રસિયા સામે વિશ્વની 51 શ્રેષ્ઠ વાનગીઓ એક ટેબલ પર સજાવી દેવામાં આવે; એવી જ રીતે વાર્તા સાહિત્યના રસિયાઓ માટે આ સંગ્રહમાં વિશ્વની શ્રેષ્ઠ 51 વાર્તાઓનો રસથાળ પીરસવામાં આવ્યો છે. આ સંગ્રહમાં ‘અઘરી’ વાર્તાઓ નહીં, પરંતુ સરળ અને સૌને સમજાઈ જાય અને વાંચીને જલસો પડી જાય તેવી જ વાર્તાઓ સમાવી છે. પુસ્તકને વાર્તાને અનુરૂપ અનોખા ગ્રાફિક્સ સાથે સજાવવામાં આવ્યું છે. |