Vishwane Badali Nakhanar Idea


Vishwane Badali Nakhanar Idea

Rs 390.00


Product Code: 17714
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 216
Binding: Soft
ISBN: 9788194110798

Quantity

we ship worldwide including United States

Vishwane Badali Nakhanar Idea by Viral Vaishnav | Ideas which changed the world.

વિશ્વને બદલી નાખનાર આઈડીયા - લેખક : વિરલ વૈષ્ણવ 

જીવનને અને જગતને વધુ સુવિધાપૂર્ણ બનાવનારા 101 અનોખા આઈડિયા.

વિશ્વને બદલી નાખનાર 101 આઇડિયા'નું આ પુસ્તક એક રીતે તો આ શ્રેણીના અન્ય પુસ્તકો, `વિશ્વને બદલી નાખનાર 101 શોધખોળો', `વિશ્વને બદલી નાખનાર 101 ગેજેટ્સ' અને `વિશ્વને બદલી નાખનાર 101 વૈજ્ઞાનિક સિદ્ધાંતો' નામના ત્રણ પુસ્તકોના કૂળનું પુસ્તક છે કેમકે આ પુસ્તકમાં પણ `વૈજ્ઞાનિક શોધખોળો'ને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે આ પુસ્તકમાં સમાવાયેલી મોટાભાગની શોધખોળો એકદમ અનોખી છે. આ પુસ્તકની મોટાભાગની શોધખોળો કોઇ એક વ્યક્તિ દ્વારા કે કોઇ એક કાળમાં થઇ નથી પરંતુ મોટાભાગની શોધખોળો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવે છે અથવા તો તેના મૂળ હજારો વર્ષ પહેલા કોઇને આવેલા `આઇડિયા'માં હતા. ટૂંકમાં આ પુસ્તકમાં સમાવાયેલી શોધખોળો સૌ-પ્રથમ એક વિચાર કે આઇડિયા સ્વરૂપે હતી અને પછી અનેક સંશોધકોના હાથે તે ઉછરી અને વટવૃક્ષ બની. આપણા રોજબરોજના જીવન અને જગતને વધુ સુવિધાપૂર્ણ બનાવનારા આઇડિયાની યાત્રા થકી વાચકોને સંશોધન જગતના ઇતિહાસની યાત્રા કરવા મળશે.

This book, 101 Ideas That Changed the World, is one of a handful of other books in the series, 'Discoveries That Changed the World 101', 'Gadgets That Changed the World 101', and 'Books That Change the World 101,' as it is in this book. But 'scientific discoveries' have been put in place. However, most of the discoveries contained in this book are quite unique. Most of the inventions of this book have not been done by a single person or in any one period, but most of the discoveries have thousands of years of history or were originally in the 'Idea' that existed thousands of years ago. The inventions contained in this book, in the short run, were first of all an idea or idea, and then grew and matured at the hands of many researchers. Through the journey of ideas that make our daily lives and the world more convenient, readers will be able to travel the history of the research world.


There have been no reviews