Yog Man Ni Paar Nu Rahasya
Yog Man Ni Paar Nu Rahasya by Osho | Gujarati book by Osho about secret of Yoga, Pranayam & connection with human brain.યોગ મનની પાર નું રહસ્ય - લેખક : ઓશો
તમારી ચેતનામાં કેન્દ્રિત થવું એ જ મનનું નિયંત્રણ છે, આથી મનને નિયંત્રિત કરવાની કોશિશ ના કરશો. ભાષા તમને ભૂલાવામાં નાખી શહે છે. કોઇ પણ વ્યક્તિ; મન પર નિયંત્રણ કરી ના રાકે. ફારણ કે, મુન પર નિયંત્રણ કરવાની કોશિશ કરવી એ બીજું કશું નથી, પરંતુ મનના એક હિસ્સાનો બીજા હિસ્સાને નિયંત્રિત કરવાનો જ પ્રયાસ છે. અને નિયંત્રણ કરવાવાળા તમે છો કોણ? તમે પણ વહેર જ છો. એ ધાર્મિક લહર હતો, મનને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હશો. અને અધાર્મિક લહેરો ઉઠવા કરે છે. કામવારાના છે, કોધ છે, ઇર્ષ્યા છે. અધિકાર જમાવવાનો ભાવ છે, અને ઘણા છે, આવી લાખો અપાર્થિક લહેરો છે. અને બેશક ધાર્મિક પહેરો પણ હોય છે. ધ્યાન પ્રેમ, ચ્યા. પરંતુ યાદ રાખો આ બધું જ સપાટી પર છે. અને સપાટી ઉપર તમે ધાર્મિક હો કે અધાર્મિક તેનાથી અરાજનામાં કશો ફરક પડતો નથી. - ઓશો |