Zero To one

Zero To one by Peter Thiel | નવું કરવા માગતા દરેક માટેનું Unique પુસ્તક.ઝીરો To વન - લેખક : પીટર થિયલ. એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઓપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્વે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાગે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે સહેજ થોભી જવાની જરૂર છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે ‘હટકે વિચારે છે, બિઝનેસને આગળ વધારવાનું ઝનૂન ધરાવે છે અને હરહંમેશ એવું માને છે કે ધંધાકીય કાબેલિયતને એક નવા લેવલ ઉપર લઈ જવાની તેમનામાં કેપેસિટી છે. |