Tara Vinana Shaherman
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Tara Vinana Shaherman by Kajal Oza Vaidya તારા વિનાના શહેરમાં: જાતથી ભાગતી રાધિકાના પ્રવાસની એવી વાત જેમાં પડાવ તો અનેક આવે છે, પરંતુ મંઝિલ કયાંય મળતી નથી. પ્રેમ પામવાનો પ્રયત્ન ખરેખર આટલી બધી પીડા આપતો હશે? 'મુંબઈ સમાચાર' ના વાચકોએ વખાણેલી નવલકથા. |