Adventures Of Huckleberry Finn (Gujarati)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Adventures Of Huckleberry Finn (Gujarati) - Originally written by Mark Twain It is a novel by Mark Twain, a direct sequel to The Adventures of Tom Sawyer. પાશ્ચાત્ય કિશોરોની ધીંગામસ્તીના પ્રતિક સમી વિશ્વના સર્વશ્રેષ્ઠ હાસ્ય સાહિત્યકારની અમર કથા બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી ૧૦૦ કથાઓની યાદી તૈયાર કરી છે, જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જ જોઈએ. આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ના બને ત્યારે પ્રસ્તૂત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવો પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ. |