Agni Rath (Jule Vern)

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Agni Rath (Jule Vern) by Dolatbhai Nayak અગ્નિરથ'ની આ કથાનો સમય ૧૮૬૭ના વર્ષનો, એટલે કે આજથી લગભગ દોઢસો વર્ષ પૂર્વેનો છે. કર્નલ મનરોના નેતૃત્વ હેઠળ ચાર વિદેશી મિત્રો, નોકરચાકરના રસાલા સાથે એક વૈભવી ગાડી - રેલગાડી નહીં, પણ માર્ગગાડીમાં કલકત્તાથી નેપાળની સરહદે હિમાલય તરફ જાય છે. ત્યાંથી વળતી મુસાફરીમાં એમનો ઇરાદો દક્ષિણ-પશ્ચિમે મુંબઈ જવાનો હતો. આ પ્રવાસ દરમિયાન પ્રાણી જગતમાં પાત્રોની સામેલગીરીવાળાં અનેક જોખમોનો એમને સામનો કરવો પડે છે. એવાં જોખમો સામે ઝઝૂમવાની સ્થિતિને જ સાહસ કહી શકાય. |