Alice In Wonderland
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Alice In Wonderland originally written by Lewis Carroll. Translated in Gujarati by Khusboo Pandya Giayni In 1862 Charles Lutwidge Dodgson, a shy Oxford mathematician with a stammer, created a story about a little girl tumbling down a rabbit hole. Thus began the immortal adventures of Alice, perhaps the most popular heroine in English literature. વિવિધ સર્વેમાં 'બાળકો માટે લખાયેલી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ કથા' તરીકે પસંદ થયેલી કથા બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી ૧૦૦ કથાઓની યાદી તૈયાર કરી છે, જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જ જોઈએ. આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ના બને ત્યારે પ્રસ્તૂત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવો પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ. |