Bhula Padela Mrugjal
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bhula Padela Mrugjal by Navin Vibhakar ડૉ. નવીન વિભાકર પોતાની નવલકથાઓ દ્વારા, માનવજીવનની સંકુલતાઓ અને તેમાંથી નીપજતી વેદના-સંવેદનાને સર્જનાત્મક સ્પર્શ આપતા રહ્યા છે. કદાચ એટલે જ દરેક વાચકને, એ વાર્તા કે કથા પોતાની જ હોય તેવું લાગ્યા કરે છે! આ નવલકથા જરાક હટકે છે, કારણ કે અહીં એક એવા ધર્મગુરુની વાત છે, જે પોતાના દીક્ષિત જીવનમાં પણ એક માનવીય ભૂલ કરી બેસે છે, અને મૃગજળને જળ માની, અન્યને જીવન જીવવાનું માર્ગદર્શન આપનાર ખુદ ભૂલો પડે છે! સાધુ, સંત, મહંત, મુલ્લા કે પાદરી કોઈપણ ધર્મગુરુ છેવટે તો માણસ જ છે, એ વાસ્તવકિતાને લેખકે ખૂબ જ સંયમપૂર્વક આ નવલકથામાં ઉજાગર કરી છે. એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી નવલકથા પૂરી કર્યે જ છુટકો એવું વ્યસન લગાડતી વિસ્મયપ્રેરક નવલકથા! |