Bindaas

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bindaas by Haresh Dholakia સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે ? વિચારે તો થઈ શકે ખરી ? અને થાય તો ? દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ - ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે ! અને ચારેની યાત્રા શરૂ થાય છે - બિન્દાસપણાની હદ વટાવવાની! એક પછી એક કરે છે જોખમી પ્રયોગો...કઈ હદે થાય છે ચારે યુવતીઓ બિન્દાસ ! માનવમનનો ગહનતમ્ પરિચય કરાવતી, કલ્પનામાત્રથી થથરી જવાય તેવી.... પળે પળ આઘાત આપતી.... રોમાંચક નવલકથા છે આ. |