ધીરજલાલ સંઘવી હીરાનો વેપારી, સુરતમાં પોતાની બીજી પત્ની સાથે રહે છે. રોજ છાપામાં કીડનેપીંગ તેમજ ખૂનના સમાચાર વાંચી તેને ઍવો ડર બેસી જાય છે કે તે પણ કોઈના દ્રારા કીડનેપ થય મરી જવાનો છે. માટે તે બજારમાં પોતે ગાયબ થય ગયો છે તેવી અફવા ફેલાવે છે. જેથી તેને કોઈ કીડનેપ ન કરી શકે. પણ તેની આ ધારણા ખોટી પડે છે અને ઍક દિવસ તેનુ કીડનેપ થાય છે. પોતાનો બચાવ કરવા જતા તે કીડનેપરનું ખૂન થઈ જાય છે. હવે આગળ શું થશે? ફરી પાછુ ધીરજલાલની કીડનેપ કરવા કોઈ પ્રયત્ન કરશે? શું ધીરજલાલ પોતાના ગભરાયેલા સ્વભાવથી બહાર આવી આનંદથી જીન્દગી જીવી શકશે?
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.