Chhal
Chhal by Kajal Oza-Vaidya છલ નિયતિ અને રેવતી.... એક જેવી દેખાતી બે ટુવીન બહેનોને તદન જુદી જિંદગીની રસપ્રદ વાર્તા. કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લિખિત ઉતકૃષ્ઠ નવલકથા આ કથા નીતિ અને ધર્મને જુદા પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ” છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી. ગયો હતો. અને, એક બધું જ ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી આપી, ફૂલોથી, પ્રેમથી, વહાલથી, સન્માનથી, અને સુખથી મેળવવું આપણને સૌને ગમે છે. ક્યાંક પહોંચવું - ક્યાંક જીતવું - આપણા સૌની ઝંખના છે. પણ એ મેળવવાનો, જીત સુધી પહોંચવાનો રસ્તો પસંદ કરવામાં આપણે થાપ ખાઈએ છીએ... આપણને છલ સ્વયં છલી જાય છે. |