Dr Jekyll And Mr Hyde
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Dr Jekyll And Mr Hyde originally written by Robert Louis Stevenson. Translated in Gujarati by Haresh Dholakia Strange Case of Dr Jekyll and Mr Hyde is the original title of a novel written by the Scottish author Robert Louis Stevenson that was first published in 1886. The work is commonly known today as The Strange Case of Dr. Jekyll and Mr. Hyde, Dr. Jekyll and Mr. Hyde, or simply Jekyll & Hyde. It is about a London lawyer named Gabriel John Utterson who investigates strange occurrences between his old friend, Dr. Henry Jekyll and the evil Edward Hyde. જેના પરથી આજ સુધીમાં 123 ફિલ્મો બની ચૂકી છે તેવી બંદૂકની ગોળી જેવી વેગવાન થ્રીલર કથા બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી ૧૦૦ કથાઓની યાદી તૈયાર કરી છે, જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જ જોઈએ. આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ના બને ત્યારે પ્રસ્તૂત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવો પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ. |