Faster
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Faster By Ankit fadia આપણા મોબાઈલ ફોન્સ, ટૅબ્લેટ્સ અને કમ્પ્યૂટર્સ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યાં છે પરંતુ તેનો મહત્તમ ઉપયોગ કરવાનું આપણામાંથી કેટલા જાણે છે?
ફાસ્ટર : 100 વેચઝ ટુ ઈમ્પ્રુવ યોર ડીજિટલ લાઈફ પુસ્તકમાં એવી બધી જ ટિપ્સ અને ટ્રીક્સ સામેલ છે કે જે તમને તમારા ઇમેલ્સ, કમ્પ્યુટર્સ, સોશિયલ નેટવકર્સ, વીડીયો સાઇટ્રસ અને અન્ય દરેક ડિજિટલ વસ્તુમાંથી મહત્તમ પરિણામો મેળવી આપે છે. એકદમ સરળ ભાષા, વ્યવહારુ ઉદાહરણો અને ઢગલાબંધ સ્ક્રીનશોટ્સની સાથે આ પુસ્તક તમારું ડિજિટલ જીવન વધુ કાર્યદક્ષ અને વધુ ઝ્ડપી બનાવી આપશે |