Gaurav Gurjari

Gaurav Gurjari by Nandini Trivedi આ પુસ્તક વિષે મુંબઇ સમાચારના તંત્રી પિંકી દલાલ લખે છે "સુગમ સંગીતના અનોખા અસબાબના સાજ, સૂર અને કસબીને આદારાંજલિ આપતાં નંદિની ત્રિવેદીના બે પુસ્તકો 'ગીત ગુર્જરી' અને 'ગૌરવ ગુર્જરી' ખરા અર્થમાં તો ઍક પ્રકારની સાધના છે, જે સાધના વિના સાધક અધુરો છે. " આ સુંદર ગ્રંથમાં તો ઍક પ્રકારની સાધના વીના સાધક અધૂરો છે." આ સુંદર ગ્રંથમાં અવિનાશ વ્યાસ, નિનુ મજુમદાર, દિલીપ ધોલકીયા, રાસબિહારી દેસાઈ, ઉદય મજુમદાર, ક્ષેમુ દિવેટિયા, આશિત દેસાઈ, હેમા દેસાઈ, આલાપ દેસાઈ, ગુરંગ વ્યાસ, શામળ સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, અજીત શેઠ, કૌમુદિ મુન્શી, મનહર ઉધાસ, પાર્થિવ ગોહિલ, સુરેશ જૉશી, ફલ્ગુણી પાઠક, નયનેશ જાની, રેખા ત્રિવેદી, સહિત અનેક જાણીતા કલાકારોની રસપ્રદ મુલાકાતો રજૂ કરવામાં આવી છે. આ તમામ કલાકારો ના સુંદર ફટોગ્રાફસ નો પણ આ પુસ્તક માં સમાવેશ કરવામાં આવ્યો છે. |