Ghar Chhutyani Velae

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ghar Chhutyani Velae by Nirav Patel Shyam - સંઘર્ષપૂર્ણ પ્રેમ કહાની - Gujarati love story novel book.ઘર છૂટયાંની વેળાએ - લેખક: નીરવ પટેલ "શ્યામ" ઘર છૂટયાંની વેળાએ એક સામાજિક નવલકથા છે. જેમાં આજના સંદર્ભમાં એક વાર્તા લખેલી છે. આ વાર્તા જીવન, પ્રેમની લાગણી, ઇચ્છાઓ અને આજના સમયમાં અનુરૂપ છે. જીવનના ઉતાર ચડાવ , પ્રેમ ગુમાવવો, અતિશય પ્રેમ, મિત્રતા, પિતા-પુત્રી, જીવનસાથી અને પ્રેમી સંબંધોના ક્ષેત્રમાં વાત કરવામાં આવે છે. નવલકથા, શરૂઆતથી અંત સુધીની વાચકોની જીજ્ઞાસાને ટકાવી રાખવામાં સક્ષમ છે.Ghar Chhutyani Velae is a social novel. Which has a story written in todays context. This story outlines life, love affection, desires, corresponding to today's times. The ups and downs of life, climbing, loss of love, excessive love, friendship, father-daughter, spouse and lover are talked about in the area of relationships. The novel will be able to sustain readers curiosity like from beginning to end. |