Ha Ke Na Vol -1,2

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ha Ke Na Vol -1,2 By vaju kotak હા કે ના ભાગ ૧,૨ લેખક વજુ કોટક હા કે ના – એ વજુ કોટક લિખિત વિશાળ ફલક પર પથરાયેલી નવલકથા છે. અનેક પાત્રો, વિશાળ કથા, હદયંગમ આલેખન તેનું જમાપાસું છે. બે ભાગમાં વહેંચાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. ચિત્રલેખામાં સવા બે વર્ષ સુધી ચાલેલી આ નવલકથામાં જીવનની ચડતી-પડતીને જબરદસ્ત રીતે આલેખવામાં આવી છે. |