Housing Society Management Bye Laws Ane Procedure In Gujarati
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Housing Society Management Bye Laws Ane Procedure In Gujarati હાઉસિંગ સોસાયટી મેનેજમેન્ટ બાયલોઝ અને પ્રોસિજર લેખક બી. એસ. પંચોલી (મુંબઈ, નાસિક, પુના, નાગપુર, થાણા, નવીમુંબઈ, મહારાષ્ટ્રની તમામ સોસાયટીઓ, ઓનરશીપ ફ્લેટ તથા કોમર્શિયલ જગ્યાઓ માટે) Management Bye Laws & Procedure of Housing Co. op. Societies For Flat owners & Commercial Premises • ફેલ્ટ ટ્રાન્સફર • ડીમ્ડ કન્વેયન્સ • “એકિટવ મેમ્બર” ની નવી પ્રથા • હાઉ. સોસાયટી પોતાની જાતે ચુંટણી કરી શકશે નહી • એસોસિએટ/જોઈન્ટ ઓનર પોતાના ભાગનું નોમીનેશન અલગ કરી શકે • હાઉ. સોસાયટીનો વિગતો R.T.I. મારફત મેળવો • હાઉ સોસાયટીમાં “સ્ત્રી” ના હક તથા ફ્લેટમાં દીકરીઓના હક • સોસાયટીને લાગતો ઇન્કમટેક્સ • સોસાયટીના વહીવટ અંગે રોજેરોજ સ્પર્શતા મુદ્રાઓ અંગે માર્ગદર્શન • મેનેજિંગ કમિટીને મુંઝવતા પ્રશ્નોના જવાબ • ફ્લેટ ઓનર તથા કોમર્શિયલ જગ્યાના માલિક મેમ્બરને મુંઝવતા પ્રશ્નોના જવાબ • કો.ઓ. હાઉસિંગ સોસાયટીને લાગુ પડતા વિવિધ બયલોગની સંપર્ણ વિગતો. • ડીફોલ્ટર મેમ્બર પાસેથી કલમ ૧૦૧ હેઠળ થતી સહેલાઇથી વસુલાત
|