Jivan Na Hakar No Autograph

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jivan Na Hakar No Autograph By Ankit Trivedi જીવનના હકારનો ઓટોગ્રાફ, અંકિત ત્રિવેદી અંકિત ત્રિવેદી ગુજરાતના લોકપ્રિય કવિ, સંચાલક તથા કોલમિસ્ટ છે. તેમની કોલમના અઢળક વાચકો છે. આ પુસ્તક તેમની લોકપ્રિય કોલમ જીવનના હકારની કવિતામાંથી ચુંટેલા લેખોનું સંપાદન કરી તૈયાર કરવામાં આવ્યું છે. જીવનના નકારને દૂર કરી હકાર તરફ લઈ જતું આ પુસ્તક વાંચવા અને ભેટમાં આપવા જેવું છે. ફોર કલર પેજ અને સુંદર ડિઝાઇનમાં છપાયેલું આ પુસ્તક ખરેખર સુંદર છે. |