બાપુની ૩૦૯ જેટલી કથા, તેમણે જુદા જુદા પ્રસંગોએ આપેલા પ્રવચન, મુલાકાત, અખબારી અહેવાલ, અમુક વેબસઈટ પર મુકાયેલું કન્ટેન્ટ, કોલમ, બાપુએ લખેલા જુના પત્રો, વગેરે માંથી આ પુસ્તકોની સામગ્રીનું ચયન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પોણા બે વર્ષની મહેનતનું પરિણામ છે.