Karan Ghelo
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
First novel ever published of Gujarati language.'કરણ ઘેલો' ની ઘણીખરી પાત્રસૃષ્ટિ ઐતીહાસીક છે, ઘણાખરા પ્રસંગો ઐતીહાસીક અને સાચા બનેલા છે. ઍમાં નવલકથાસુલભ રંગો પૂરવા માટે નંદશંકરે કેટલાંક પાત્રો અને પ્રસંગોની કલ્પના કરી છે, તે ઍક સારા નવલકથાકારના અધિકારની રૂઍ કરી છે. ખરેખર તો, ઐતીહાસીક નવલકતમાં કેટલે અંશે તથ્ય અને કેટલે અંશે કલ્પના નભી શકે ઍનુ આદર્શ ઉદાહરણ ભાષાની આ પહેલી જ નવલકથા આપી જાય છે ઍ કાઇ નાનીસૂની વાત નથી. ઍનિ પછીની કેટલીક નવલકથાઓ આ સમતુલા જાળવી શકી નથી ઍ જોઇઍ છીઍ ત્યારે નંદશંકર માટે આપણું માન વધી જાય છે. |