Katibandh 1 - 2 - 3
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Katibandh 1 - 2 - 3 by Ashwini Bhatt નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયાસ જ જીવંત અને મૃત્યુ પામેલા પાત્રોના ભૂતકાળ અને વર્તમાનની કશ્મકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક સનસનીખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેંચાયેલી આ કથામાં રાણી પ્રેમલતાની કરુણાંતિકા છે. એક લોહિયાળ લૂંટ અને ચોરીની કથા છે. એક તિલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે. એક સામયિકના તંત્રી માટેનો જીવંત અખબારી અહેવાલ છે. ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા... |