Lets Learn English (Through Gujarati)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
અંગ્રેજી સાચું લખતાં અને સ્પષ્ટ બોલતાં શીખવાડતું એકમાત્ર પુસ્તક English Speaking & Reading ની પ્રેક્ટીસ કરવા માટે મિત્રો , અંગ્રેજી ન્યુઝપેપર વાંચી અને તેનો અર્થ ડીક્ષનરીમાંથી શોધવાની રીતે તો બહુ જૂની થઇ ગઈ ! આજના ટેકનોલોજી વિશ્વમાં કમ્પ્યુટર શીખીને પણ તમે English Speaking & Reading ની પ્રેક્તિસ એકદમ સરણતાથી કરી શકો છો .આ માટે કમ્પ્યુટર વર્લ્ડ વ્દારા પ્રકાશિત કમ્પ્યુટરની બુક્સ અંગ્રેજી ભાષામાં અને આ અંગ્રેજીને સરણતાથી સમજવા માટે ટે જ કમ્પ્યુટર બુક્સ ગુજરાથી ભાષામા.
અંગેજી સાચું લખતાં અને સ્પષ્ટ બોલતાં શીખવાડતું એકમાત્ર પુસ્તક .....
ચાલો English શીખીએ .....
|