Lottery Ticket

Lottery Ticket By Jule Vern લૉટરી ટિકિટ લેખક જૂલે વર્ન ગુજરાતી અનુવાદ દોલતભાઈ નાયક જૂલે વર્નનું - લૉટરી ટિકિટ એક હેન્સન પરિવારની હેન્સન હોટલની માલિકણ ડેમ હેન્સન તથા તેનાં બે સંતાનો પુત્ર જોએલ અને પુત્રી હલ્ડા ઉપરાંત એના પ્રેમી ઓલે કૅમ્પનાં સુખદુ:ખની આસપાસ આ કથા વણાયેલી છે. લગ્ન પછી સમૃધ્દ્ર અને સુખી કુટુંબજીવન જીવવાનાં સપનાં જોતો ઓલે કૅમ્પ એ માટે સ્થાનિક લૉટરીનો સહારો લેતો હોય છે. એમાંથી જ સર્જાય છે – બંનેના જીવનની કરૂણકથા.
|