Mahabharatnu Yudh Thavana Karano

Mahabharatnu Yudh Thavana Karano | મહાભારતનું યુદ્ધ થવાના કારણો લેખક મોહનમહા ભારતનું યુધ્ધ થવાનાં કારણો. (એક વિશ્લેષણ). ૦૧ અનુક્રમણિકા. ૦૨ પ્રસ્તાવના. ૧. ભરત રાજાની રાજ પધ્ધતિના ખંડનનું કારણ. ૨. શાંતનુએ ગંગાને કંઈ ન પૂછવાનું વચન આપ્યાનું કારણ. ૩. દેવવ્રતની અખંડ પ્રતિજ્ઞાનું કારણ. ૪. શાંતનુના દેવવ્રતને આશિષ આપ્યાનું કારણ, ૫. કાશીના રાજાની ત્રણેય પૂત્રીઓના અપહરણનું કારણ. ૬. સત્યવતી,અંબાલિકા,અંબિકાની ભૂલોનું કારણ. ૭. વ્યાસ મૂનિનું નહી માનતા સત્યવતીની બીજી ભૂલનું કારણ. ૮. કર્ણની ભૂલનું કારણ.. સત્યવતીની પાંડુને રાજા બનાવવાની જાહેરાતનું કારણ. ૯. ગાંધારીએ પોતાની આંખે પાટા બાંધવાનું કારણ ૧૧. સૂર્યમંત્રની પરીક્ષા કરવાનીકુંતીની ભૂલનું કારણ. ૧૦. રાજા પાંડુએ કરેલ ભૂલોનું કારણો. ૧૧. કુંતીએ કર્ણને પૂત્ર તરકે નહી સ્વિકારવાનું કારણ, ૧૨. હસ્તીનાપુરના યુવરાજની નિયુકતીનું કારણ. ૧૩. રૂકમણીના અપહરણનું કારણ, ૧૪. દોણાચાર્યની ભુલનું કારણ. ૧૭. લાક્ષ્યાગ્રહ શકુની/દૂર્યોધનની ભૂલનું કારણ. ૧૫. ધ્રુપદને પુત્ર સાથે ઋષિએ પૂત્રી પણ આપીઃ ભૂલનું કારણ, ૧૬. પાંચાલીને ભિક્ષા તરીકે રજુ કરવાની ભૂલનું કારણ. ૧૭. સુભદાહરણનું કારણ. 18. દ્રોપદી દ્વારા દૂયોધનના અપમાનની ભૂલનું કારણ. અને હજી વધારે ...... |