માણસ જ્યારે છેલ્લી પાટલીઍ બેસી જાય ત્યારે તે કેટલી હદે વિનાશક બની જાય છે તે માપવું મુશ્કેલ બની જાય છે. ડૉ. દલાલ પર ખુનનાં આરોપસર અદાલતમાં કૅસ ચાલી રહ્યો છે. કાનૂનની આંટાઘુટી પાર કર્યા બાદ ડૉ. દલાલને નિર્દોષ જાહેર કરાય છે. પણ શું ડૉ. દલાલ ખરેખર નિર્દોષ છે? કાયદાની અદાલતમાંથી આબાદ છટકી ગયેલ ડૉ. દલાલ અંતરઆત્માંના અવાજ સામે લડી શકશે???
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.