Manusmruti

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Manusmruti મનુપુત્ર ધર્માત્મા ભૃગુઋષિ કૃત "મનુસ્મૃતિ" શ્ર્લોકો અને અર્થસહિત મનુસ્મૃતિને માનવધર્મશાસ્ત્ર પણ કહેવાય છે. ભગવાન મનુએ ઉપદેશેલ આ માનવધર્મશાસ્ત્ર હિંદુ સંસ્કૃતિનો અમૂલ્ય ગ્રંથ કહેવાય છે. આ ગ્રંથ એક વાર નહિ પણ અનેક વખત વાંચવાથી એના ગૂઢાર્થ સમજાય છે. વાચકને મનુસ્મૃતતિના અસલ શ્ર્લોકો સહિત તેના સરળ ગુજરાતી અનુવાદ મનુસ્મૃતિને સમજવામાં ઘણો ઉપયોગી બનશે |