Mare To Chando Joiye

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mare to Chando Joiye by Sudha Murty બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે છે. |