Mari Mummy Mara Pappa - Part - 2


Mari Mummy Mara Pappa - Part - 2

Rs 600.00


Product Code: 13819
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2019
Number of Pages: 304
Binding: Soft
ISBN: 9788184404036

Quantity

we ship worldwide including United States

Mari Mummy Mara Pappa - Part - 2 By Kajal oza-Vaidya

 મારી મમ્મી – મારા પપ્પા ભાગ - ૨ લેખક કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વર્તમાન ગુજરાતી લેખિકાઓમાં સૌથી લોકપ્રિય લેખિકા છે. નવલકથા, નવલિકા, નિબંધ જેવાં અનેક સાહિત્યસ્વરૃપોમાં તેમણે કામ કર્યું છે. આ પુસ્તક અગાઉ પ્રકાશિત થઈ ગયેલ મારી મમ્મી – મારા પપ્પાનો બીજો પડાવ છે. કોઈ માતા-પિતાએ અને તેમના કોઈ પણ સંતાને આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. માત્ર વાંચવું જ નહીં, ભેટમાં પણ આપવું જોઈએ. માતાપિતા પ્રત્યેના વહાલનું શબ્દનામું છે આ પુસ્તક.


There have been no reviews