Mrutyunu Smaran


Mrutyunu Smaran

Rs 160.00


Product Code: 10288
Author: Gunvant Barvaliya

Quantity

we ship worldwide including United States

જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી કે તે તો પરભવની, આવતા ભવની વાત છે. આપણે માત્ર મૃત્યુની વેદના વિશે વિચારીએ છીએ કારણ કે તે આ ભવની જ વેદવાની છે. મૃત્યુની વેદનારૂપી વૃક્ષનું બીજ તો જન્મ છે. જે દિવસે આપણે જન્મથી છૂટકારો મેળવીશું તે ક્ષણે જ જન્મ મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જશે.


There have been no reviews