Mudra Chikitsa Dwara Rogmukti
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mudra Chikitsa Dwara Rogmukti by Rasik Shah મુદ્રાચિકિત્સા દ્વારા રોગમુક્તિ ડો. રસિક છ. શાહ ( ગમે તે અનુકુળ સમયે મુદ્રા કરો, રોગમુક્ત બનો) ભારતમાં મુદ્રાશાસ્ત્ર પ્રાચીન સમયથી ખૂબ જાણીતું છે. અને જયારે દવાઓ ન હતી ત્યારે મુદ્રાઓ દ્વારા અનેક લોકો પોતાની શારીરિક , માનસિક અને આધ્યાત્મિક તકલીફો દૂર કરતા હતાં . આજે આપણાં શાસ્ત્રોમાંથી આપણને જુદી જુદી સાતસો પંદર (૭૧૫) મુદ્રાઓ મળી આવે છે. આ મુદ્રાશાસ્ત્ર કદાચ હઠયોગ કરતા જુનું હશે. આમાંની કેટલીક વિદ્યાઓનો ઉલ્લેખ આપણને વેદોમાં પણ મળી આવે છે. અનુક્રમણિકા ભૂમિકા મુદ્રાઓ અને પ્રારંભિક બાબતો જુદી જુદી મુદ્રાઓ મુદ્રાઓ વિશે અધિક જ્ઞાન મુદ્રાઓ તથા બીજી ઉપયોગી બાબતો મુદ્રા અને કસરતો મુદ્રા અને ધ્યાન મુદ્રાઓ અને પ્રાણાયામ મુદ્રાઓ અને તત્વો મુદ્રાઓ અને ચક્રો મુદ્રાઓ અને રંગ મનુષ્યનો ખોરાક મુદ્રાઓની દિવ્યશક્તિ અને રોગમુક્તિ મુદ્રાઓ અને અગમ્ય વિદ્યાઓ ચિકિત્સાની અન્ય ઉપયોગી વિદ્યાઓ |