Kudarati Aahar Dwara Swasth Prapti


Kudarati Aahar Dwara Swasth Prapti

Rs 398.00


Product Code: 18619
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9788194724896

Quantity

we ship worldwide including United States

Kudarati Aahar Dwara Swasth Prapti by Dr. Brij Bhushan Goel | Secets of Natural Diet Gujarati book.

કુદરતી આહાર દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ - લેખક : ડો. બ્રિજ ભૂષણ ગોયેલ

શું તમારે એવો આહાર ખાવો છે જે તમને આનંદ આપે તેમજ તંદુરસ્ત રાખે ?

                               આ પુસ્તક તમારા અને સ્વાથ્ય અંગે જાગૃત દરેક વ્યક્તિ માટે છે, તેમાં તંદુરસ્ત જીવનશૈલી પ્રમાણે જીવન જીવવા માટેના સૂચનો કરેલાં છે. આપણે જે ખાઈએ તેનાથી આપણને સંતોષ અને તૃપ્તિ મળવાં જોઈએ. પરંતુ અનેક વખત આપણે ભોજન પછી અતૃપ્ત હોઈએ છીએ અને બેચેન બની જઈએ છીએ. તેનું કારણ શું છે? આપણે કેવો આહાર ખાવો જોઈએ જેથી સંપૂર્ણ સંતોષ થાય અને તંદુરસ્તી પણ મળે ? લેખક વાચકોને કુદરતી આહાર અપનાવીને તંદુરસ્ત જીવનશૈલી તરફ વળવા માટે માર્ગદર્શન આપે છે. કુદરતી આહાર એટલે તાજો અને રાંધ્યા વગરનો ખોરાક ખાવો. તે સરળ છે, અસરકારક છે અને રોજિંદા જીવનમાં તેનું પાલન કરવું સહેલું છે. જે લોકો કુદરતી | ઓહીરને બેસ્વાદે ગણે છે તેમણે આ પુસ્તકમાં વર્ણવાયેલી વાનગીઓ ઉપર એક નજર 'નાંખવી જોઈએ. અનેકવિધ કુદરતી ખાદ્ય પદાર્થોથી બનેલા આહાર અંગેની નોંધ દ્વારા માં પુસ્તક સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગીઓ તમારી સમક્ષ રજૂ કરે છે.


There have been no reviews