Nokhi Matina Jiv

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
સુધા મૂર્તિની સરળ અને વિનોદી શૈલીમાં Marathi માં લખાયેલું સુંદર પુસ્તક "SAMANYATALE ASAMANYA" - જેનું ગુજરાતીમાં Kanta Vora એ કરેલું - છે. આ બધાં માણસોનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ છે, તેમ જ તેઓ બધાં આપણી વિશિષ્ટ સંસ્કૃતિનો એક ભાગ જ છે. આ પુસ્તકમાં બધી વાતો એટલે ખીલેલાં સુગંધી મોગરાનાં ફૂલોનો ગજરો - અસલ અંબોડામાં ગૂંથેલો હોય તેવો... આ દરેક માણસોમાં રહેલી વિશિષ્ટ વાતો તમને ચોક્કસ ગમી જશે. |