Padgha Dubi Gaya

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Padgha Dubi Gaya by Chandrakant Bakshi | New Novel book | પડઘા ડૂબી ગયા - લેખક : ચંદ્રકાંત બક્ષી 'પડઘા ડૂબી ગયા...' એ એક એવી નવલકથા છે જેમાં રોમાન્સ, એક્શન-થ્રીલર, મધ્યમવર્ગીય યુવાનની પીડા, એકલતા, કેટલાક ઉચ્ચવર્ગીય માણસોના ચહેરા પાછળનો અસલ ચહેરો સાથે સાથે પ્રેમની ચરમસીમાનું સુખ, સિટી નાઈટ લાઈફ વગેરે જયારે એકત્ર થાય ત્યારે તેને વાંચવાની મજા કંઈક ઓર છે, આ વાંચતાની સાથે જ તમને તમારા મસ્તિષ્કમાં પાત્રોના ચિત્રો ચોક્કસપણે ઊપસી આવશે. |