Paralysis

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Paralysis by Chandrakant Bakshi માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. સવાર દૂર હતી. નવા સ્વપ્ન માટે એણે આંખો કરી. આખી રાતમાં એણે ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ-પ્રકાશમાં ધૂન્ધ થઇ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડયું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં. |