Patangiya Ni Amrutyatra
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Patangiya Ni Amrutyatra by Gunvant Shah અધ્યાત્મ કંઈ ફૅશન કે હૉબી નથી. એનો દેખાડો કે વેપલો ન હોય. વિદ્વાન બનવું સહેલું છે, પરંતુ વિમલ બનવું ખૂબ જ મુશ્કેલ છે. અધ્યાત્મ એટલે માંહ્યલા સાથે મૈત્રી. એ મૈત્રી સહજનો કિનારો છૂટી જાય પછી નથી જામતી. સહજના છોડ પર ત્રણ પુષ્પો ખીલે છે : સત્યમ, શિવમ, સુન્દરમ. માંહ્યલા સાથે મૈત્રી બંધાય પછી સદ્ગુણો આપોઆપ ચાલ્યા આવે છે.--ગુણવંત શાહ |