Saath Ek Bijano
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Saath Ek Bijano by Kajal Oza Vaidya ક્યાં ખાડો છે, ક્યાં ટ્રેપ છે, ક્યાં ફસાઈ શકાય અને ક્યાંથી સરળતાથી નીકળી શકાય।... ક્યાં રસ્તો બંધ છે અને ક્યા રસ્તે જિંદગી સહેલાઈથી સામે મળી શકશે એવી સાદી વાતો 'વામા' (જન્મભૂમિ, ફૂલછાબ, કરછમિત્ર) ના આ લેખોમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. આ કોઈ એક સ્ત્રી કે પુરુષને ઉદેશીને લખાયેલા લેખો નથી, આ બે વ્યક્તિઓના સંબધોમાં પડતી ગૂંચને ઉકેલવાના સહજ અને સાડા પ્રયાસોની એક નોધપોથી છે. |