Preet Kiye Sukh Hoy
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
A collection of romantic articles by Jay Vasavda આ પુસ્તકમાં ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય અને અફલાતૂન લેખક જય વસાવડાએ લખેલ પ્રેમ વિષયક લેખો છે . આ પુસ્તક લવલી લેખોનો બ્યુટીફૂલ બૂકે છે . પ્રેમની ધોધમાર છાલકમાં ભીંજાવું હોય તો આ પુસ્તક વાંચો . પ્રકાશિત થતાની સાથે જ આ પુસ્તક બેસ્ટસેલર થઈ ગયું છે . |