Pu. Moraribapu Ni Chintankanikao

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Pu. Moraribapu Ni Chintankanikao By Dr. Ramesh M. Trivedi પૂ. મોરારિબાપુની ચિંતનકણિકાઓ સંપાદક ડૉ. રમેશ એમ. ત્રિવેદી પૂ. મોરારીબાપુએ 14 વર્ષની વયે પહેલી રામકથા તેમના વતનમાં કરી હતી. ત્યારથી આજ સુધી તે સતત ચાલતી રહી છે. તેમના ભક્તિમય વાતાવરણે ગુજરાતને, દેશને અને વિદેશમાં વસતા અગણિત શ્રોતાઓનાં હૃદય સુધી પહોંચીને નૂતન સંદેશ બક્ષ્યો છે. તેમની કથાઓમાં કહેવાયેલ અનેક સુક્તિઓ આ પુસ્તકમાં રજૂ કરેલ છે. |