Soneri Suvakyo No Khajano
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Soneri Suvakyo No Khajano by Dr. Kantibhai Prajapati | Gujarati book | Quotation book in Gujarati | Most popular Quotations સોનેરી સુવાક્યો ણો ખજાનો - લેખક : ડો. કાન્તીભાઈ પ્રજાપતિ દુનિયાના મહાન ચિંતકો ના અનુભવી જીવનની મુલ્યવાન વાતો આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીન, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો, તો ઊભા રહો!વિચારીની શક્તિ અને તેની ઊંડી અસરની તાકાતને સમજવાનો સમય આવી ગયો છે. એક સારો વિચાર વ્યક્તિનું જીવન બદલી નાંખવાની તાકાત ધરાવતો હોય છે. અને બદલાયેલી એ વ્યક્તિ આખા કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે દુનિયાને નવી જ દિશા તરફ લઈ જઈ શકે છે. આ પુસ્તકમાં સમાવાયેલા અનેક અનુભવી મહાનુભાવોના સોનેરી વિચારો તમને એક નવા. જ વ્યક્તિ બનાવો એની તૈયારી રાખજો. |