Sada Bahar Jivan


Sada Bahar Jivan

Rs 300.00


Product Code: 11578
Author: Shobha De
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
Number of Pages: 180
Binding: Soft
ISBN: 9789381336120

Quantity

we ship worldwide including United States

Sada Bahar Jivan by Shobha De

આ પુસ્ર્તકમાં લેખિકાએ "સદાબહાર જીવન " ઉંમરનાં બંધનોમાંથી મુક્ત થવાની કળા..આ એક એવું પુસ્ર્તક છે જે આપણને પડકારોથી ભરેલી જિંદગીનો સામનો કરી આત્મ વિશ્વાસથી જીવતાં શીખવે છે- ધીરજ અને સહનશીલતાથી ક્રોધ પર કાબૂ મેળવો સમયની સાથે ચાલવાનું રહસ્ર્ય જાણો.સકારાત્મક વિચારોને સફળતાની ચાવી સમજો. દુઃખ અને નિરાશા પર વિજય મેળવો નબળાઈઓને ખૂબીઓમાં ફેરવી નાંખો.ભવિષ્યની યોજનાઓથી, આવનારી મુશ્કેલીઓનો સામનો કરો. તમારાં શારીરિક સૌદર્યને નમ્રતાથી પ્રગટ કરો.

Average Customer Rating:


1 Most useful customer reviews
patel pravin ratanlal
Aug 21, 2013
good book
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)