Sahasiko Ni Shrushti
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Book transleted in Gujarati સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો. |