Saat Pagla Aakashman
Saat Pagla Aakashman by Kundanika Kapadia One of the best seller Gujarati novel. More than 12 edition of this book has been already published. 'સાત પગલાં આકાશમાં' આ નવલકથામાં આલેખાયેલી મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ સત્ય ઘટનાઓનો આધાર છે; અને એ રીતે આ લગભગ દસ્તાવેજી કથા છે. આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હમેશા બીજા દરજ્જાનું રહ્યું છે, એ હકીકતના કાંઈ પુરાવા શોધવા જવું પડે તેમ નથી. આ દેશમાં જ નહિ, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે.આ નવલકથા માં સ્ત્રી વિષે જુદી જુદી રીતે ભુજ રસપંદ વાતો કહી છે. ને સત્ય ઘટના પર આધારિત છે. સ્ત્રી ને પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર સાધન માત્ર ગણવામાં આવી. સતીની પવિત્રતા માટે અનેક નિયોમો, પ્રતિબંધો રચાય પીતૃસતક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધા જ ક્ષેત્રે પુરુષનું આધિપત્ય સ્થપાયું છે. સ્ત્રીને સતી થવા મેતે કેવળ પતીનીશ્થાની જરૂર છે. પણ એક પુરુષને સંત થવા મેતે દીર્ઘ પુરુષાર્થભાર સાધના કરવી પડે છે. આવી અનેક વાતો આ નવલકથા માં આપી છે. |