Scooter Bike Mechanic
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Scooter Bike Mechanic By Kamendra Joshi સ્કૂટર - બાઈક મિકૅનિક લેખક કામેન્દ્ર જોષી સ્કૂટર બાઈકનું સામાન્ય મિકેનિઝમ જાણવાથી ગમે ત્યાં વાહન અટકી જાય ત્યારે કામ આવે છે. રિપેરિંગના ખોટા ખર્ચામાંથી બચી જવાય છે અને એમાંથી રોજી-રોટી મેળવવી હોય તો પણ આ હુન્નર કામ આવે છે. અત્યંત ઉપયોગી પ્રકાશન. |