Shishu Mangal

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shishu Mangal By Vaidya Ami Parikh શિશુ મંગલ લેખક વૈદ્ય અમી પરીખ ઘરમાં બાળકનો જન્મ એ મંગલ સંકેત છે. શિશુજન્મ એ અત્યંત મંગલકારી ઘટના છે. બાળક ઘરમાં હોય ત્યારે જાણે સ્વયં ઈશ્વરની હાજરી ઘરમાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે. આ પુસ્તક બાળઉછેરનું એક મંગલકારી સર્જન છે. માતાપિતાએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. બાળઉછેરની અનેક નાની નાની અને જીણવટભરી વાતો આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. |