Shunyani Naav
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shunyani Naav by Osho શૂન્યની નવ' આ પુસ્તિકા નાની છે,પણ અત્યંત મહત્વની છે. તેમાં ઓશોએ આત્મસાક્ષાત્કારની સાધનાની વાત કરી છે. એ સાધના એક યાત્રા છે; અને સાધકે પોતે જ એ કરવાની છે. એકલા પ્રવચનો સાંભળ્યા કરવાથી એ યાત્રા સિદ્ધ નહિ થાય. એ માટે તો સાધકે પોતાની જાતને પ્રયોગમાં મુકવી પડે. સાધક સક્રિયરૂપે એક ક્રિયાત્મક જીવાનક્રાંતિ કરે, સ્વયંને ઘરમુળથી બદલી નાખે, તો જ એ યાત્રા શક્ય બને. |